Proactive Disclosure (PAD) - Gujarati

Home / E-Citizen / Right to Information Act / Proactive Disclosure (PAD) - Gujarati

The Right to Information Act, 2005

પ્રકરણ ક્રમાંક
વિગત
  અનુક્રમણિકા
પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો
પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ
પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો
પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો,સૂચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડ
પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક
જીપીસીબીની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિદ્યમાન કોઇ વ્યવસ્થાની વિગતો
તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોનું પત્રક અને તે બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ
૯ અને ૧૦  જીપીસીબીના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા
૧૧ તમામ યોજનઓ, સૂચિત ખર્ચ અને ચુકવેલા નાણા પરના અહેવાલોની વિગતો દર્શાવતી, તેની દરેક એજન્સીને ફાળવેલ  અંદાજપત્ર
૧૨ ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમોની અમલબજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો
૧૩ જીપીસીબીએ આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિક્રુતિઓ મેળવનારાની વિગતો
૧૪ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો
૧૫ જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય, તો તેવા ગ્રંથાલય અથવા તેના વાચનકક્ષના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો
૧૬ જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દા અને બીજી વિગતો
૧૭ ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી
  પરિશિષ્ટ